જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ના સહયોગથી ચાલતી T.I. પ્રોજેક્ટ માટે ગાંધીધામ કચ્છ ખાતે નીચે મુજબની સ્ટાફની કરાર આધારિત ભરતી કરવાની થાય છે.
Short Details of Gujarat State AIDS control society Recruitment 2022
Job Organization’s Name
Jeevandeep Health Education and Charitable Trust
Advertisement Number
–
Name of Post
Various
Total number of vacancies
4
Type of Jobs
Contract Basis
Job Category
Graduate Job
Job Location
Gandhidham
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા)
Interview
Post Date Published / Updated Date
26-7-2022
Job Details
Program Manager
1 Post
MSW or PG in Management, Social Science
15000+ TA
Counselor
1 Post
MSW / PG
12000 + TA
Accountant
1 Post
B.Com/ M.COm With Tally
12000+ TA
Outreach Worker
1 Post
Graduate
7500 + TA
Steps To Apply For This Vacancy
રસ ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષર માં લખેલ અરજી બાયોડેટા શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસર તથા ઝેરોક્ષ નકલ સાથે સ્વ તારીખ 30-7-2022 ને સવારે 10:30 થી 1 વાગ્યા સુધી હાજર રહેવું.
Address: જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ત્રીજો માળ, પ્લોટ નંબર 250 ,હોટેલ ગ્રીન પેલેસ સામે ઝવેરી બજાર, ગાંધીધામ, કચ્છ.
Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.