12th Science ઓછા માર્ક્સ હોય તો શું કરશો ?:મેડિકલ ફેકલ્ટીમાં હેલ્થકેર મેનેજમેન્ટથી લઈ એગ્રિકલ્યરમાં કરિયર બને, એન્જિનિયરિંગમાં IT બહુ મોટું ફિલ્ડ છે

12th Science રિઝલ્ટ આવી તો ગયું, પણ હવે કરિયરની જફા શરૂ થઈ. કઈ લાઈનમાં જવાય ? શેમાં કરિયર બનાવાય ? કયો કોર્સ કરવાથી તરત જોબ પ્લેસમેન્ટ મળે ? કરિયર કાઉન્સેલર્સ એટલા બિઝી બની ગયા છે કે તે 14 કલાક કાઉન્સેલિંગ કર્યા કરે છે. જેમને 12th Science માર્ક વધુ આવ્યા છે તેમના માટે સવાલ નથી, પણ જેમને ઓછા માર્ક આવ્યા છે તેમની મૂંઝવણ વધી છે. આ મૂંઝવણ દૂર કરવા એજ્યુકેશન એક્સપર્ટ્સ ગ્રુપ-B માટે ડો. ઉમેશ ગુર્જર અને ગ્રુપ-A માટે પુલકિત ઓઝાએ ટિપ્સ આપી છે.

હવે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સ માટે લિમિટેશન્સ આવ્યાં – 12 Science

એક્ઝામ પહેલાં કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી હતી કે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સ હવેથી ગ્રુપ-Aમાં એડમિશન લઈ શકશે અને બોયોલોજીને લગતા 29 જેટલા કોર્સ કરી શકશે, પણ હવે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા 2022-2023ના વર્ષ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને એમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સને એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયના સ્ટુડન્ટ્સને પ્રવેશ મળી શકશે. આમ તો 29 વિષયની 98 જેટલી પેટા-બ્રાન્ચ છે, પણ 9 જ મુખ્ય કોર્સમાં ગ્રુપ-Bના સ્ટુડન્ટ્સને પ્રવેશ મળી શકશે.

ઓછા માર્ક્સ હોય તો શું કરવું ?– 12 Science

ઓછા માર્ક્સ હોય તોપણ કોઈ સ્ટુડન્ટ્સે ગભરાવાની જરૂર નથી, કારણ કે મેડિકલ અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ઓછા માર્કવાળા સ્ટુડન્ટ્સને પણ કરિયર ઓપોર્ચ્યુનિટી મળશે અને સ્કિલ મુજબ કોઈપણ કોર્સ કરી શકશે. માનો કે મેડિકલમાં ઓછા માર્ક્સ આવ્યા અને કામ તો હોસ્પિટલ સાથે જ કરવું છે તો હેલ્થકેર મેનેજમેન્ટનો કોર્સ કરી શકાય. આ કોર્સ કરીને હોસ્પિટલ સંચાલનની જવાબદારીવાળી જોબ મળી શકે અને હોસ્પિટલના સીઈઓની પોસ્ટ સુધી પહોંચી શકો. મેડિકલમાં 128 ફિલ્ડ એવાં છે, જેમાં કરિયર બનાવી શકાય. એવી રીતે એન્જિનિયરિંગમાં ઓછા માર્ક હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 140 ફિલ્ડ એવાં છે, જેમાં કરિયર બનાવી શકાય.

See also  Gujarat Education Loan 2022 Interest Subsidy | Apply Online at kcg.gujarat.gov.in

ગ્રુપ B ના વિધાર્થીયો 128 ફિલ્ડ માં જય શકે છે – 12 Science

  • 12 science માં ઓછા માર્ક્સ આવ્યા હોય તો NEET માં કવર કરો
  • 12 science માં ગુજકેટ માં સારા માર્ક્સ લયીને સારું કરિયર બનાવી શકાય છે
  • 12 science માં ગ્રુપ B ના વિદ્યાર્થી ગ્રુપ A ના કોર્સ બનાવીને સારું કરિયર બનાવી શકે છે

12 science ગ્રુપ B માં માર્ક્સ વાળા મેડિકલ સ્ટુડન્ટ માટે કાયા ફિલ્ડ છે

  • 12 science ગ્રુપ B વાળા વિદ્યાર્થી વેટરનરી સાયન્સ માં સારું કરિયર બનાવી શકે છે . – 5 બ્રાન્ચ છે
  • 12 science ગ્રુપ B વાળા વિદ્યાર્થી અગ્રિકલચર માં સારું કરિયર બનાવી શકે છે . – 8 બ્રાન્ચ
  • ફાર્મસી
  • b.Sc નર્સિંગ
  • બેચરલ ઓફ ઓક્યુપેશનલ થેરાપિય
  • ઓપેરાસાન એસસીસ્ટન્ટ કોર્સ
  • ઓપ્ટોમેટ્રિક્સ આંખના ડૉક્ટર ના એસસીસ્ટન્ટ
  • ફિજીયોથેરાપી
  • લેબ ટેક્નિશિયન

12 science ગ્રુપ A ના વિદ્યાર્થીઓ ને ગભરાવાની જરૂર નથી

45% થી વધારે માર્ક્સ હોય તો એન્જિનિરીંગ માં એડમિશન મળી જાય છે.

એન્જિનિરીંગ માં 65000 સીટ છે . અને તેની સામેં 22000 વિદ્યાર્થી પાસ થયા છે

12 science ના ગ્રુપ A ના વિધાર્થીઓ માટે મેડિકલ સ્ટુડન્ટ માટે કાયા ફિલ્ડ છે.

  • Information Technology – IT
  • Mobile App Development – Android / IOs
  • Internet Of Things – IOT
  • AI – Artificial Intilligence
  • Data Mining
  • Digital Marketing
  • Social Media Marketing