IPLના નવા ચેમ્પિયનની વાત:ફાઇનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યો તેનો ગેમપ્લાન; ટીમના દરેક સભ્યનાં વખાણ કર્યા
IPL ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું છે. જીત બાદ કેપ્ટન તરીકે હાર્દિકનું ખુશીનો પાર ન હતો. મેચ પછીના તેણે વિસ્તારથી વાત કરી અને જીત પાછળનો તેનો ગેમપ્લાન જણાવ્યો હતો. સફળતાનો ગેમપ્લાન જણાવ્યોહાર્દિકે જણાવ્યું હતું કે T20 ક્રિકેટને ઘણા લોકો બેટ્સમેનની રમત કહે છે, પરંતુ તમે જુઓ તો હંમેશાં બોલર તમને … Read more