Daily G.k 11-10-2021

ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

 

ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા

 

ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર

 

ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી

 

ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા

 

ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ? Ans: તાતણીયો ધરો

 

ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

 

મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર

 

મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ

 

મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? Ans: ભદ્રેશ્વર

 

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

 

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

 

મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર

 

માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર

 

મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

 

મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? – તા. 16મી એપ્રિલ, 1853ના રોજ

 

મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર

 

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી

 

મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? Ans: વાવ

મૌન મંદિરના સ્થાપક કોણ હતા? Ans: પૂજય શ્રી મોટા

 

રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા

 

રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

 

રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

 

રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

 

રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા

 

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

 

લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ

 

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના

 

વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

 

વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ

 

વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં

 

વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે ? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

 

વિશ્વામિત્ર મુનિને ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં

 

વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ

 

વૈષ્‍ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા

 

વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

 

શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? Ans: શારદાપીઠ

 

શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા.

 

શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા

 

શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન

 

શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

 

શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? Ans: બોચાસણ

 

શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર

 

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮.

 

શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ

 

શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર

 

શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

 

શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન

 

સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? Ans: દાતાગીગા અને આપાગીગા સંત