Daily G.k 14-10-2021

  1. બંધારણ ના કયા અનુછેદ  માં પંચાયત ની જોગવાઈ કરાઈ છે :- 243
  2. ગ્રામ પંચાયત ની મુદત કેટલા વર્ષ ની હોય છે :- 5 વર્ષ 
  3. ચેસની રમત માં કયો ગુજરાતી ગ્રાન્ડ માસ્ટર બન્યો :- તેજસ બાંકરે 
  4. ગુજરાત માં વધારે ચીકુ કયા થાય છે :- જુનાગઢ 
  5. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હિય છે  :- વડાપ્રધાન 
  6. ગુજરાત ના પ્રાચીન મંદિરો માં બ્રહ્મ માં સવિત્રીની મૂર્તિઓ કયા જોવા મળે છે ? :- મેખલાઓમાં 
  7. ગુજરાતમાં કન્યા કેળવણી કોને અમલ કરી :- શ્રી માધવસિંહ 
  8. 16 મી એશિયન રમોત્સવ માર્ચ પાસમાં કયો ખેલાડી ભારતીય ટીમ નો ધ્વજ વાહક હતો :- પંકજ અડવાણી 
  9. વિટાનની  થિયોલોગી શાખા આટલે સુ :- ઈશ્વર શાસ્ત્ર 
  10. વિડિયો ગ્રેફર માંથી ફિલ નિમત બનનાર પ્રથમ મહિલા કોણ :- લીલાબેન દાંતનીય
  11. પંચાયતી રાજનો મુખ્ય ઉદેશ શું છે :- સ્થાનિક લોકશાહી વહીવટ 
  12. ગુજરાત નું મહત્વ નું મત્સ્ય કેન્દ્ર કયા આવેલું છે :- વેરાવળ 
  13. જળવાયુનો ઉપયોગ ક્ષમા થાય છે :- વેલ્ડિંગ કામમાં 
  14. કલિંગકપ કઈ રમત સાથે સંકળાયેલ છે :- ફૂટબોળ 
  15.  ગ્રામ પંચાયત મરામત અને જાળવણી કર્યા માટે કેટલી રકમ મંજૂરી કરવાની સતા છે :- 5000 
  16. સયુક્ત રાષ્ટ્ર સંઘના સંગીત કાર્યક્રમ માં કઈ મહિલા ગાયકે ભાગ લીધો હતો :- સુબબલક્ષ્મી 
  17. ગુજરાતમાં કપાસ કયા પ્રદેશ વધુ થાય છે :- કાનમ 
  18. ગુજરાતમાં ખડી કામ નો ઉધ્યોગ કયા વિકસ્યો છે :- ઇડર
  19. લીંબુમાં કયો એસિડ હોય છે :- સાઈટ્રિક એસિડ 
  20.  અણજોની મેનન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલા છે :- ચિત્રકળા