પોઝિટિવ સ્ટોરી:અમદાવાદના મિકેનિકલ એન્જિનિયરે બુટિક ચલાવતી માતાની તકલીફો જોઈ એપ બનાવી, 5 મહિનામાં 5 લાખની આવક મેળવી
રોજ એક હજાર કરતાં વધુ લોકો એપની મુલાકાત લઈ રહ્યા છે અર્બન મહિલાઓને એક્ઝિબિશનના ખર્ચમાંથી બચાવવા યુવાને સ્ટાર્ટઅપ શરૂ કર્યું સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાંથી મહિલાઓ એપ પર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરે છે શરૂઆતના પાંચ મહિનામાં જ એપ્લિકેશન પર 300 જેટલા બાયર્સ આવ્યા કોરોનાકાળ બાદ જિંદગી હવે ધીમે ધીમે પાટે ચડી રહી છે. નવા સ્ટાર્ટઅપ અને … Read more